Posts

ઇ-શ્રમ કાર્ડ

Image
 💳 *ઇ-શ્રમ કાર્ડ બનાવડાવો અને મેળવો બે લાખ રૂપિયાનો મફત વીમો*  *કોણ છે પાત્ર?*  એવા તમામ વ્યક્તિઓ કે જેમની ઉંમર ૧૬ થી ૫૯ વર્ષ વચ્ચેની છે.  *કોણ પાત્ર નથી?* જે  ઇન્કમ ટેક્સ ભરતા હોય અને જે CPS/NPS/EPFO/ESIC ના સદસ્ય હોય. *કેવી રીતે રજીસ્ટ્રેશન કરી શકાય?*  રજીસ્ટ્રેશન તમારી આસપાસના કોઈ પણ *CSC CENTER* પર કરાવી શકાય છે. વધુ માહિતી *https://bit.ly/3n0Bdx2* લીંક પર આપેલ છે. *રજીસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજ*  ફક્ત આધાર નંબર, મોબાઇલ નંબર, બેન્ક ની માહિતી અને વારસદાર ની માહિતી. *શું લાભ થશે?* - રૂપિયા બે લાખનો મફત વિમો. - શ્રમ વિભાગની લાગુ પડતી યોજનાઓ નો લાભ જેવી કે, બાળકોને શિષ્યવૃતિ,  સાયકલ, સિલાઈ મશીન તેમજ પોતાના કામ માટે જરૂરી ઉપકરણ વિગેરે.  - ભવિષ્યમાં રાશનકાર્ડને આની સાથે લિંક કરવામાં આવશે જેથી દેશની કોઈપણ રાશનની દુકાનથી રાશન  પણ મળી શકશે.  💻 *ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ કરી શકસો.* *👉🏻 https://bit.ly/3n0Bdx2* *વાસ્તવમાં આપની આસપાસ જોવા મળતા પ્રત્યેક  શ્રમયોગીઓના આ કાર્ડ બની શકે છે.*              ...